ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નચંદ્ર-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નચંદ્ર-૪'''</span> [                ] : જૈન સાધુ. હરજી મલ્લજીના શિષ્ય. આરંભ-અંતમાં દુહા અને સૂત્રોને આધારે નવતત્ત્વોની સમજૂતી આપતાં ‘તત્ત્વાનુબોધ-ગ્રંથ’(મુ.)ના...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રત્નચંદ્ર-૩
|next =  
|next = રત્નચંદ્ર_સૂરિ_શિષ્ય
}}
}}

Latest revision as of 06:25, 9 September 2022


રત્નચંદ્ર-૪ [                ] : જૈન સાધુ. હરજી મલ્લજીના શિષ્ય. આરંભ-અંતમાં દુહા અને સૂત્રોને આધારે નવતત્ત્વોની સમજૂતી આપતાં ‘તત્ત્વાનુબોધ-ગ્રંથ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રકરણરત્નાકર : ૧, ભીમસિંહ માણક, ઈ.૧૮૭૬. [ર.ર.દ.]