ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિમલ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવિમલ-૧'''</span> [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતીમાં રચાયેલા ‘અમરતેજરાજા-ધર્મબુદ્ધિમંત્રી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)માં કર્તા. તેઓ રત્નવિમલ-૨ છે કે કેમ તે નિશ્...") |
(No difference)
|
Revision as of 09:25, 9 September 2022
રત્નવિમલ-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતીમાં રચાયેલા ‘અમરતેજરાજા-ધર્મબુદ્ધિમંત્રી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)માં કર્તા. તેઓ રત્નવિમલ-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]