ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિમલ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવિમલ-૨'''</span> [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષની પરંપરામાં વિમલમંડનના શિષ્ય. ૧૪૮ કડીના ‘દામનક-રાસ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;...") |
(No difference)
|
Revision as of 09:26, 9 September 2022
રત્નવિમલ-૨ [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષની પરંપરામાં વિમલમંડનના શિષ્ય. ૧૪૮ કડીના ‘દામનક-રાસ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]