ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિમલ-૫: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવિમલ-૫'''</span> [ ] : જૈન સાધુ. લાભવિમલના શિષ્ય. ૪ કડીની ‘પંચમી-સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{H...") |
(No difference)
|
Revision as of 09:26, 9 September 2022
રત્નવિમલ-૫ [ ] : જૈન સાધુ. લાભવિમલના શિષ્ય. ૪ કડીની ‘પંચમી-સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧. [ર.ર.દ.]