ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિમલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રંગવિમલ'''</span> [ઈ.૧૫૬૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩૦૦ ગ્રંથાગ્રની ‘દ્રૌપદી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, કારતક સુદ ૧૧, બુધવાર)ના કર્તા. સંદર્ભ :...") |
(No difference)
|
Revision as of 09:41, 9 September 2022
રંગવિમલ [ઈ.૧૫૬૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩૦૦ ગ્રંથાગ્રની ‘દ્રૌપદી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, કારતક સુદ ૧૧, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]