ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગસાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રંગસાર'''</span> [ઈ.૧૫૭૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ભાવહર્ષના શિષ્ય. ‘ઋષિદત્તાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, આસો-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્...") |
(No difference)
|
Revision as of 09:41, 9 September 2022
રંગસાર [ઈ.૧૫૭૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ભાવહર્ષના શિષ્ય. ‘ઋષિદત્તાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, આસો-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]