ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજ કવિ મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજ(કવિ)(મુનિ)'''</span> : આ નામે ‘રાવણમંદોદરી-સંવાદ’, ૧૧ કડીનું ‘નલદમયંતી-ગીત’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ૪૦ કડીનું ‘વિરહ દેશાતુરી-ફાગુ.’ એ રચનાઓ મળે છે. આ કૃતિઓના કર્તા...")
(No difference)

Revision as of 09:43, 9 September 2022


રાજ(કવિ)(મુનિ) : આ નામે ‘રાવણમંદોદરી-સંવાદ’, ૧૧ કડીનું ‘નલદમયંતી-ગીત’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ૪૦ કડીનું ‘વિરહ દેશાતુરી-ફાગુ.’ એ રચનાઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રાજ(કવિ)(મુનિ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬-‘જૈન કવિયોં કે ‘સંવાદ’ સંજ્ઞક રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]