ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજરત્ન સૂરિ ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજરત્ન(સૂરિ)-૧'''</span> [ઈ.૧૫૪૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિવેકરત્નની પરંપરામાં સાધુહર્ષના શિષ્ય. ‘હરિબલમાછી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૩/સં.૧૫૯૯, આસો-)ના કર્તા. સંદર્ભ : ૧....")
(No difference)

Revision as of 09:49, 9 September 2022


રાજરત્ન(સૂરિ)-૧ [ઈ.૧૫૪૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિવેકરત્નની પરંપરામાં સાધુહર્ષના શિષ્ય. ‘હરિબલમાછી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૩/સં.૧૫૯૯, આસો-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]