ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજહર્ષ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજહર્ષ-૨'''</span> [ઈ.૧૬૪૭માં હયાત] : જૈન સાધુ. હીરકીર્તિના શિષ્ય. ૨૬ કડીના ‘ચતુર્વિંશતિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૭; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૫ વિ સં. ૧૭૦૩માં...") |
(No difference)
|
Revision as of 10:01, 9 September 2022
રાજહર્ષ-૨ [ઈ.૧૬૪૭માં હયાત] : જૈન સાધુ. હીરકીર્તિના શિષ્ય. ૨૬ કડીના ‘ચતુર્વિંશતિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૭; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૫ વિ સં. ૧૭૦૩માં રાજહર્ષગણિ વિરચિત ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’, સં. કાંતિસાગર (+સં.). [ર.ર.દ.]