ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજારામ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજારામ-૧'''</span> [ર.ઈ.૧૮૦૮માં હયાત] : સુરતના બ્રાહ્મણ. ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, અસાડ સુદ ૫, બુધવારે ખેડાવાળ જ્ઞાતિના માણેકબાઈ સતી થયેલા તે પ્રસંગને વર્ણવતા ૯૨ કડીના ‘સતી-આખ્...") |
(No difference)
|
Revision as of 10:02, 9 September 2022
રાજારામ-૧ [ર.ઈ.૧૮૦૮માં હયાત] : સુરતના બ્રાહ્મણ. ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, અસાડ સુદ ૫, બુધવારે ખેડાવાળ જ્ઞાતિના માણેકબાઈ સતી થયેલા તે પ્રસંગને વર્ણવતા ૯૨ કડીના ‘સતી-આખ્યાન’ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, અસાડ સુદ ૧૪, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : નકાસંગ્રહ(+સં.). [શ્ર.ત્રિ.]