ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નસાગર'''</span> : આ નામે ૨૩ કડીની ‘આઇમુત્તા-સઝાય’(મુ.), ૬૯ કડીની ‘ચતુર્વિધધર્મ-ચોપાઈ કાકબંધ’, ૭ કડીની ‘પાર્શ્વનાથની હોરી’(મુ.) તથા ૧૦ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રત્નશેખર_સૂરિ-શિષ્ય | ||
|next = | |next = રત્નસાગર-૧ | ||
}} | }} |
Latest revision as of 04:11, 10 September 2022
રત્નસાગર : આ નામે ૨૩ કડીની ‘આઇમુત્તા-સઝાય’(મુ.), ૬૯ કડીની ‘ચતુર્વિધધર્મ-ચોપાઈ કાકબંધ’, ૭ કડીની ‘પાર્શ્વનાથની હોરી’(મુ.) તથા ૧૦ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા રત્નસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જિભપ્રકાશ; ૩. જૈકાસાસંગ્રહ. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]