ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નહર્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નહર્ષ'''</span> : આ નામે ૧૪ કડીની ‘શિખામણની સઝાય’, ‘ઉપદેશસિત્તરી’ (લે.ઈ.૧૮૮૩), ૨૧ કડીનું ‘ફલવર્ધિ-પાર્શ્વનાથ-સ્ત્વન’ તથા ૪૮ કડીનું ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (લે.સં.૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રત્નસુંદર_ગણિ_શિષ્ય | ||
|next = | |next = રત્નહર્ષશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 04:14, 10 September 2022
રત્નહર્ષ : આ નામે ૧૪ કડીની ‘શિખામણની સઝાય’, ‘ઉપદેશસિત્તરી’ (લે.ઈ.૧૮૮૩), ૨૧ કડીનું ‘ફલવર્ધિ-પાર્શ્વનાથ-સ્ત્વન’ તથા ૪૮ કડીનું ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા રત્નહર્ષ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]