ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાણા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાણા'''</span> [ઈ.૧૪૧૫માં હયાત] : પારસી કવિ. કામદીનના પુત્ર. પૂર્વજો દ્વારા સંસ્કૃત ભાષામાં અનૂદિત થયેલા ગ્રંથો ‘અર્દાવિરાફનામા’, ‘ખોરદેહ અવસ્થા’ તથા ‘બહમનયશ્ત’ના...")
(No difference)

Revision as of 05:05, 10 September 2022


રાણા [ઈ.૧૪૧૫માં હયાત] : પારસી કવિ. કામદીનના પુત્ર. પૂર્વજો દ્વારા સંસ્કૃત ભાષામાં અનૂદિત થયેલા ગ્રંથો ‘અર્દાવિરાફનામા’, ‘ખોરદેહ અવસ્થા’ તથા ‘બહમનયશ્ત’ના એમણે ઈ.૧૪૧૫માં ગુજરાતી અનુવાદ કર્યા છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯.[ર.ર.દ.]