ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાણાસુત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાણાસુત'''</span> [ઈ.૧૬૩૧માં હયાત] : ‘અંગદ’ નાટકનો આધાર લઈને રચેલાં ૩૦ કડવાંનાં ‘મહિરાવણનું આખ્યાન’ (ર.ઈ.૧૬૩૧;મુ.) કૃતિના કર્તા. કૃતિ : સાહિત્ય, જૂન-નવે. ૧૯૨૬-‘રાણાસુતક...")
(No difference)

Revision as of 05:05, 10 September 2022


રાણાસુત [ઈ.૧૬૩૧માં હયાત] : ‘અંગદ’ નાટકનો આધાર લઈને રચેલાં ૩૦ કડવાંનાં ‘મહિરાવણનું આખ્યાન’ (ર.ઈ.૧૬૩૧;મુ.) કૃતિના કર્તા. કૃતિ : સાહિત્ય, જૂન-નવે. ૧૯૨૬-‘રાણાસુતકૃત મહિરાવણાખ્યાન’, સં. હરગોવનદાસ દ્વા. કાંટાવાળા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી.[કી.જો.]