ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર મુનિ-ઉપાધ્યાય-૧૦: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામચંદ્ર(મુનિ)(ઉપાધ્યાય)-૧૦'''</span> [ ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘નવકારમહામંત્ર-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Rig...") |
(No difference)
|
Revision as of 05:12, 10 September 2022
રામચંદ્ર(મુનિ)(ઉપાધ્યાય)-૧૦ [ ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘નવકારમહામંત્ર-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]