ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામનાથ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામનાથ-૨'''</span> [ઈ.૧૭૬૯માં હયાત] : યજુર્વેદી બ્રાહ્મણ. ૪૮૦ કડીના ‘રણછોડજીનું આખ્યાન’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૭૬-...")
(No difference)

Revision as of 05:17, 10 September 2022


રામનાથ-૨ [ઈ.૧૭૬૯માં હયાત] : યજુર્વેદી બ્રાહ્મણ. ૪૮૦ કડીના ‘રણછોડજીનું આખ્યાન’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૭૬-‘રામનાથકૃત રણછોડજીનું આખ્યાન’, સં. મગનભાઈ દે. દેસાઈ. [શ્ર.ત્રિ.]