અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /ઝંખે છે ભોમ (મેહુલા): Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા! {{Right|}}ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલ...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા! | ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા! | ||
{{ | {{space}}ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા! | ||
{{ | {{space}}તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા! | ||
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી, | મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી, | ||
{{ | {{space}}સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ મેહુલા! | ||
{{ | {{space}}હજીયે ખડા ન ખેંચાણી? ઓ મેહુલા! | ||
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી | રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી | ||
{{ | {{space}}મેલી દિશાઉં ધૂંધવાણી… ઓ મેહુલા! | ||
{{ | {{space}}તોયે ના આરજૂ કળાણી? ઓ મેહુલા! | ||
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી, | ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી, | ||
{{ | {{space}}સીમે આ શોકસોડ તાણી ઓ મેહુલા! | ||
{{ | {{space}}તોયે ન પ્યાસ પરખાણી? ઓ મેહુલા! | ||
ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચૂપ જોય | ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચૂપ જોય | ||
{{ | {{space}}ચાંચો ઉઘાડી… બિડાણી… ઓ મેહુલા! | ||
{{ | {{space}}જાગી ન જિંદગીની વાણી? ઓ મેહુલા! | ||
મારી માનવીની આંખ જોતી ક્ષિતિજે કરાળ | મારી માનવીની આંખ જોતી ક્ષિતિજે કરાળ | ||
{{ | {{space}}તારી ના એક રે એંધાણી, ઓ મેહુલા! | ||
{{ | {{space}}તારી કાં એક ના એંધાણી? ઓ મેહુલા! | ||
</poem> | </poem> |
Revision as of 10:01, 24 June 2021
ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા!
ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા!
તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા!
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ મેહુલા!
હજીયે ખડા ન ખેંચાણી? ઓ મેહુલા!
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
મેલી દિશાઉં ધૂંધવાણી… ઓ મેહુલા!
તોયે ના આરજૂ કળાણી? ઓ મેહુલા!
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
સીમે આ શોકસોડ તાણી ઓ મેહુલા!
તોયે ન પ્યાસ પરખાણી? ઓ મેહુલા!
ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચૂપ જોય
ચાંચો ઉઘાડી… બિડાણી… ઓ મેહુલા!
જાગી ન જિંદગીની વાણી? ઓ મેહુલા!
મારી માનવીની આંખ જોતી ક્ષિતિજે કરાળ
તારી ના એક રે એંધાણી, ઓ મેહુલા!
તારી કાં એક ના એંધાણી? ઓ મેહુલા!