ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામશંકર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામશંકર'''</span> [ ] : અવટંકે ભટ્ટ. જ્ઞાતિએ બ્રાહ્મણ. ઢાળ અને સાખી બંધવાળાં ૬ કડવાંના ‘પારવતી-વિવાહ’(મુ.)ના કર્તા. કૃતિ : નકાદોહન. {{Right|[નિ.વો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(No difference)

Revision as of 05:20, 10 September 2022


રામશંકર [ ] : અવટંકે ભટ્ટ. જ્ઞાતિએ બ્રાહ્મણ. ઢાળ અને સાખી બંધવાળાં ૬ કડવાંના ‘પારવતી-વિવાહ’(મુ.)ના કર્તા. કૃતિ : નકાદોહન. [નિ.વો.]