ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપસૌભાગ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપસૌભાગ્ય'''</span> [ ] : જૈન સાધુ. દુહા, ચોપાઈ અને દેશીમાં રચાયેલા ૬ ઢાળના ‘સમવસરણ-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.; મુ.)ના કર્તા. કૃતિ : પ્રકરણાદિ વિચાર ગર્ભિત સ્તવન સઝાય...") |
(No difference)
|
Revision as of 06:51, 10 September 2022
રૂપસૌભાગ્ય [ ] : જૈન સાધુ. દુહા, ચોપાઈ અને દેશીમાં રચાયેલા ૬ ઢાળના ‘સમવસરણ-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.; મુ.)ના કર્તા. કૃતિ : પ્રકરણાદિ વિચાર ગર્ભિત સ્તવન સઝાય સંગ્રહ, પ્ર.શા. માધવજી ડુંગરશી, ઈ.૧૯૩૩. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]