ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપહર્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપહર્ષ'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રાજવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘જિનરત્નસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. આ કૃતિ જિનરત્નસૂરિ (જ.ઈ.૧૬૧૪-અવ. ઈ.૧૬૫૫)ના સમયમાં લખાઈ હોવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રૂપસૌભાગ્ય | ||
|next = | |next = રૂપાંદે | ||
}} | }} |
Latest revision as of 06:56, 10 September 2022
રૂપહર્ષ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રાજવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘જિનરત્નસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. આ કૃતિ જિનરત્નસૂરિ (જ.ઈ.૧૬૧૪-અવ. ઈ.૧૬૫૫)ના સમયમાં લખાઈ હોવાથી કવિ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધમાં હયાત હશે એમ કહી શકાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). રૂપાબાઈ [ ] : ૫ કડીના ૧ પદ(મુ.)નાં કર્તા. કૃતિ : કાફીસંગ્રહ, પ્ર. ક. જા, સં. ૧૯૪૦.[કી.જો.]