ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરત્ન-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીરત્ન-૪'''</span> [ ] : જૈન સાધુ. જ્ઞાનવિમલના શિષ્ય. ૯ કડીની, ચોવીસે તીર્થંકરોના લાંછનોનો નિર્દેશ કરતી, ‘ચોવીશ જિન લંછન-ચૈત્યવંદન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્ત...") |
(No difference)
|
Revision as of 09:58, 10 September 2022
લક્ષ્મીરત્ન-૪ [ ] : જૈન સાધુ. જ્ઞાનવિમલના શિષ્ય. ૯ કડીની, ચોવીસે તીર્થંકરોના લાંછનોનો નિર્દેશ કરતી, ‘ચોવીશ જિન લંછન-ચૈત્યવંદન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તુસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]