ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરામ-૧ લક્ષ્મણરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીરામ-૧/લક્ષ્મણરામ'''</span> [ઈ.૧૮૫૭ સુધીમાં] : ૮ કડીના મહાકાળીના ‘સાતવારનો ગરબો’(મુ.) તથા અન્ય માતાજીના ગરબાના કર્તા. કૃતિ : ૧. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ :...")
(No difference)

Revision as of 09:58, 10 September 2022


લક્ષ્મીરામ-૧/લક્ષ્મણરામ [ઈ.૧૮૫૭ સુધીમાં] : ૮ કડીના મહાકાળીના ‘સાતવારનો ગરબો’(મુ.) તથા અન્ય માતાજીના ગરબાના કર્તા. કૃતિ : ૧. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧; પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૨.સત્સંદેશ શક્તિઅંક-. સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮;  ૨. ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]