ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવિજ્ય-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીવિજ્ય-૩'''</span> [ઈ.૧૭૪૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાસસૂરિની પરંપરામાં ભાણવિજ્યના શિષ્ય. અજિતપ્રભસૂરિ કૃત ‘શાંતિનાથચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪...") |
(No difference)
|
Revision as of 10:00, 10 September 2022
લક્ષ્મીવિજ્ય-૩ [ઈ.૧૭૪૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાસસૂરિની પરંપરામાં ભાણવિજ્યના શિષ્ય. અજિતપ્રભસૂરિ કૃત ‘શાંતિનાથચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯ પોષ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કા.શા.]