ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીસાગર સૂરિ શિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીસાગર(સૂરિ)શિષ્ય'''</span> [લગભગ ઈ.૧૪૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૭૨ કડીની ‘શાલિભદ્ર-ફાગુ’ (ર.ઈ.૧૪૬૯ લગભગ અને ૬ કડીની ‘હીઆલી-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિ...") |
(No difference)
|
Revision as of 10:02, 10 September 2022
લક્ષ્મીસાગર(સૂરિ)શિષ્ય [લગભગ ઈ.૧૪૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૭૨ કડીની ‘શાલિભદ્ર-ફાગુ’ (ર.ઈ.૧૪૬૯ લગભગ અને ૬ કડીની ‘હીઆલી-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧) : ૨. જૈમગૂકરચનાએં : ૧.[કી.જો.]