ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લખિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લખિયો'''</span> [ ] : માતાજીની સ્તુતિ કરતું ૩ કડીનું પદ(મુ.) તથા ૨૧ કડીના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી...")
(No difference)

Revision as of 10:05, 10 September 2022


લખિયો [ ] : માતાજીની સ્તુતિ કરતું ૩ કડીનું પદ(મુ.) તથા ૨૧ કડીના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]