ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લઘુનાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લઘુનાથ'''</span> [ ] : પાટણવાડાના હાંસલપુર ગામના વતની. જ્ઞાતિએ મોચી. તેમનો ૭૬ કડીનો ‘શિવજીનો ગરબો’(મુ.) મળે છે. કૃતિ : કાદોહન (+સં.). {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(No difference)

Revision as of 10:14, 10 September 2022


લઘુનાથ [ ] : પાટણવાડાના હાંસલપુર ગામના વતની. જ્ઞાતિએ મોચી. તેમનો ૭૬ કડીનો ‘શિવજીનો ગરબો’(મુ.) મળે છે. કૃતિ : કાદોહન (+સં.). [કી.જો.]