ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિમૂર્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિમૂર્તિ'''</span> [ ] : જૈન. ૮૪ કડીના ‘ભાવસ્થિતિ-વિચારગર્ભિત-સ્તવન (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આમના નામે મળતી ‘શાંતિનાથ-વિનતિ’ ઉપર્યુક્ત કૃતિ જ છે કે અન્ય તે સ...") |
(No difference)
|
Revision as of 10:16, 10 September 2022
લબ્ધિમૂર્તિ [ ] : જૈન. ૮૪ કડીના ‘ભાવસ્થિતિ-વિચારગર્ભિત-સ્તવન (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આમના નામે મળતી ‘શાંતિનાથ-વિનતિ’ ઉપર્યુક્ત કૃતિ જ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]