ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવિજ્ય-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિવિજ્ય-૪'''</span> [ ] : સંભવત: તપગચ્છના હરિવિજ્યની પરંપરાના જૈન સાધુ. ૭ કડીની ‘અરણિકમુનિની સઝાય’ (મુ.) તથા ૧૭ કડીની ‘ખંધકકુમાર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસસંગ્...")
(No difference)

Revision as of 10:18, 10 September 2022


લબ્ધિવિજ્ય-૪ [ ] : સંભવત: તપગચ્છના હરિવિજ્યની પરંપરાના જૈન સાધુ. ૭ કડીની ‘અરણિકમુનિની સઝાય’ (મુ.) તથા ૧૭ કડીની ‘ખંધકકુમાર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. સઝાયમાળા(પં).