ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિશેખર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિશેખર'''</span> [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. ૯ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. લબ્ધિશેખરના ગુરુબંધુ સમયપ...") |
(No difference)
|
Revision as of 10:18, 10 September 2022
લબ્ધિશેખર [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. ૯ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. લબ્ધિશેખરના ગુરુબંધુ સમયપ્રમોદે ઈ.૧૬૧૭માં ‘ચોપર્વો-ચોપાઈ’ રચી છે. આ આધાર પર લબ્ધિશેખર પણ આ સમયગાળામાં હયાત હોવાનું અનુમાન થઈ શકે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]