ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીતિલક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીતિલક'''</span> [ઈ.૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનેશ્વરસૂરિના શિષ્ય. વિદ્યાગુરુ જિનરત્નસૂરિ. ઈ.૧૨૩૨માં દીક્ષા. અપભ્રંશપ્રધાન ગુજરાતીની ૬૦ કડીના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લક્ષ્મીચંદ_લક્ષ્મીચંદ_પંડિત | ||
|next = | |next = લક્ષ્મીદાસ | ||
}} | }} |
Latest revision as of 10:53, 10 September 2022
લક્ષ્મીતિલક [ઈ.૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનેશ્વરસૂરિના શિષ્ય. વિદ્યાગુરુ જિનરત્નસૂરિ. ઈ.૧૨૩૨માં દીક્ષા. અપભ્રંશપ્રધાન ગુજરાતીની ૬૦ કડીના ‘શાંતિનાથદેવ-રાસ’ના કર્તા. તેમણે ‘પ્રત્યેકબુદ્ધ-ચરિત્ર’ (ર.ઈ.૧૨૫૫) અને ‘શ્રાવકધર્મ બૃહદ્-વૃત્તિ’ (ર.ઈ.૧૨૬૧) એ સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી છે. કૃતિ : પ્રાગુકાસંચય (+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈમગૂકરચનાએં : ૧. [કા.શા.]