ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવિજ્ય-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીવિજ્ય-૪'''</span> [ઈ.૧૭૯૫માં હયાત] : જૈન સાધુ. ક્ષમાવિજ્યશિષ્ય. મીયાંગામના શાંતિજિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે રચેલા ૨૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૫/સં.૧૮...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લક્ષ્મીવિજ્ય-૩ | ||
|next = | |next = લક્ષ્મીવિનય | ||
}} | }} |
Latest revision as of 11:23, 10 September 2022
લક્ષ્મીવિજ્ય-૪ [ઈ.૧૭૯૫માં હયાત] : જૈન સાધુ. ક્ષમાવિજ્યશિષ્ય. મીયાંગામના શાંતિજિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે રચેલા ૨૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૫/સં.૧૮૫૧, વૈશાખ સુદ ૬; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘મીયાંગામના શાંતિજિનમંદિરની પ્રતિષ્ઠાનું સ્તવન’, સં. શ્રી જયંતવિજ્યજી. [કા.શા.]