ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતસાગર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લલિતસાગર-૨'''</span> [ઈ.૧૬૪૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘નેમિરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩/સં.૧૬૯૯, માગશર સુદ ૧૪)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લલિતસાગર-૧ | ||
|next = | |next = લલિતસાગર-૩ | ||
}} | }} |
Latest revision as of 12:00, 10 September 2022
લલિતસાગર-૨ [ઈ.૧૬૪૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘નેમિરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩/સં.૧૬૯૯, માગશર સુદ ૧૪)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદ નાહટા.[કી.જો.]