ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લોંકા શાહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લોંકા(શાહ)'''</span> [ઈ.૧૪૫૨માં હયાત] : સ્થાનકવાસી સંપ્રદાયના જૈન સાધુ. તેઓ મર્તિપૂજાના વિરોધી હતા. આ વિરોધ ઈ.૧૪૫૨ આસપાસ તેમણે કર્યો હશે એવા ઉલ્લેખો મળે છે. આ ઉપરથી આ અ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લોહટ_સાહ | ||
|next = | |next = | ||
}} | }} |
Latest revision as of 12:39, 10 September 2022
લોંકા(શાહ) [ઈ.૧૪૫૨માં હયાત] : સ્થાનકવાસી સંપ્રદાયના જૈન સાધુ. તેઓ મર્તિપૂજાના વિરોધી હતા. આ વિરોધ ઈ.૧૪૫૨ આસપાસ તેમણે કર્યો હશે એવા ઉલ્લેખો મળે છે. આ ઉપરથી આ અરસામાં તેઓ હયાત હશે એમ અનુમાન થઈ શકે. આ કવિ શાસ્ત્રોમાં પારંગત હતા અને લહિયાનું કામ પણ જાણતા હતા. ૫૮ બોલ તથા કૃતિને અંતે ૫૦ પ્રશ્નોથી યુક્ત ‘લુંકાના સદ્હિઆ અઠ્ઠાવન બોલ વિવરણ’(મુ.) નામની ગદ્યકૃતિના કર્તા. કૃતિ : સ્વાધ્યાય, નવે. ૧૯૬૪-૬૫-‘શ્રીલોંકાશાહની એક કૃતિ’, દલસુખ માલવણિયા.[ગી.મુ.]