ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘ મુનિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાઘ(મુનિ)'''</span> : આ નામે પાંચ કડીનું ‘અરનાથ-સ્તવન’ (અર્થ સાથેનું) મળે છે. તેના કર્તા કયા વાઘ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ...") |
(No difference)
|
Revision as of 08:47, 13 September 2022
વાઘ(મુનિ) : આ નામે પાંચ કડીનું ‘અરનાથ-સ્તવન’ (અર્થ સાથેનું) મળે છે. તેના કર્તા કયા વાઘ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.[શ્ર.ત્રિ.]