અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/હડદોલો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> છીછરાં નીરમાં હોય શું ના’વું? તરવા તો મઝધારે જાવું, ઓર ગાણામાં હ...") |
(No difference)
|
Revision as of 12:22, 24 June 2021
છીછરાં નીરમાં હોય શું ના’વું?
તરવા તો મઝધારે જાવું,
ઓર ગાણામાં હોય શું ગાવું?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.