ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યશેખર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યશેખર'''</span> : આ નામે ૧૩ કડીનો ‘ગૌતમ સ્વામીનો લઘુ-રાસ/ગૌતમસ્વામી-સ્તોત્ર’(મુ.), ૯ કડીનું ‘વરકાણા પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ‘જંબૂસ્વામીચરિત-ચો...") |
(No difference)
|
Revision as of 08:59, 13 September 2022
વિજ્યશેખર : આ નામે ૧૩ કડીનો ‘ગૌતમ સ્વામીનો લઘુ-રાસ/ગૌતમસ્વામી-સ્તોત્ર’(મુ.), ૯ કડીનું ‘વરકાણા પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ‘જંબૂસ્વામીચરિત-ચોપાઈ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા વિજ્યશેખર-૧ છે કે કેમ તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ.૧૯૩૧. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]