ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાચંદ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાચંદ-૨'''</span> [ઈ.૧૬૫૨ સુધીમાં] : જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૪ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૬૫૨)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{He...") |
(No difference)
|
Revision as of 09:17, 13 September 2022
વિદ્યાચંદ-૨ [ઈ.૧૬૫૨ સુધીમાં] : જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૪ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૬૫૨)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]