ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાભૂષણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાભૂષણ'''</span> [ઈ.૧૫૫૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. વિશ્વસુસેનના શિષ્ય. ૨૫૧ કડીના ‘નેમિનાથ-ફાગ/નેમિવસન્ત-ફાગુ’ (લે.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, કરાતક સુદ ૪, મંગળવાર)ના કર્તા. સ...")
(No difference)

Revision as of 09:19, 13 September 2022


વિદ્યાભૂષણ [ઈ.૧૫૫૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. વિશ્વસુસેનના શિષ્ય. ૨૫૧ કડીના ‘નેમિનાથ-ફાગ/નેમિવસન્ત-ફાગુ’ (લે.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, કરાતક સુદ ૪, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગમ્બર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્ય’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]