ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાસાગર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાસાગર-૧'''</span> [ઈ.૧૬૧૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિશિષ્ય સુમતિકલ્લોલના શિષ્ય. ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૧૦) અને ‘પ્રાકૃતવ્યાક...")
(No difference)

Revision as of 09:24, 13 September 2022


વિદ્યાસાગર-૧ [ઈ.૧૬૧૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિશિષ્ય સુમતિકલ્લોલના શિષ્ય. ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૧૦) અને ‘પ્રાકૃતવ્યાકરણદોધક-અવચૂરિ’ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]