ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયચંદ્ર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયચંદ્ર-૨'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જ...")
(No difference)

Revision as of 09:26, 13 September 2022


વિનયચંદ્ર-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]