વસુધા/પ્રતિપદા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રતિપદા|}} <poem> ઉગી છે આકાશે લલિત દગબંકી પ્રતિપદા, ઉઘાડે છે જાણે નયન હર લાંબા તપ પછી. અને ગૌરીઅંગો પુલકિત થતાં હોય ત્યમ ત્યાં તગી ર્હે છે તારા હસુહસુ થતા વ્યોમપટમાં. </poem> <br> {{HeaderNav2 |...")
(No difference)

Revision as of 11:05, 14 September 2022

પ્રતિપદા

ઉગી છે આકાશે લલિત દગબંકી પ્રતિપદા,
ઉઘાડે છે જાણે નયન હર લાંબા તપ પછી.
અને ગૌરીઅંગો પુલકિત થતાં હોય ત્યમ ત્યાં
તગી ર્હે છે તારા હસુહસુ થતા વ્યોમપટમાં.