વસુધા/रसानां रस: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|रसानां रस|}} <poem> ‘શું પિશ મધુ સીધુ, આસવ, સુરંગી કે શરબત?’ પ્રસન્ન થઈ સૃષ્ટિના રસ નવાજતી આજ તું. નહીં નહિ, મને પિવાડ ફરી પાણી પિશે, પ્રિયે! તહીં પ્રથમ હા સર્યો અમલ નીરની ધારમાં સુપૂ...")
(No difference)

Revision as of 12:06, 14 September 2022

रसानां रस

‘શું પિશ મધુ સીધુ, આસવ, સુરંગી કે શરબત?’
પ્રસન્ન થઈ સૃષ્ટિના રસ નવાજતી આજ તું.
નહીં નહિ, મને પિવાડ ફરી પાણી પિશે, પ્રિયે!
તહીં પ્રથમ હા સર્યો અમલ નીરની ધારમાં
સુપૂર્ણ તવ અંતરેથી નરવો रसानां रसः!