ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસંતદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વસંતદાસ'''</span> [ઈ.૧૮૪૪ સુધીમાં] : ભુજંગી છંદમાં રચાયેલા કાશીમાહાત્મ્ય ગંગાજીનો પાઠ’ (લે.ઈ.૧૮૪૪) તથા પદોના કર્તા. વસનજી/વસીદાસ અને આ કવિ એક હોવાની સંભાવના છે, પરંતુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વસનજી-વસીદાસ | ||
|next = | |next = વસંતરામ | ||
}} | }} |
Latest revision as of 15:55, 15 September 2022
વસંતદાસ [ઈ.૧૮૪૪ સુધીમાં] : ભુજંગી છંદમાં રચાયેલા કાશીમાહાત્મ્ય ગંગાજીનો પાઠ’ (લે.ઈ.૧૮૪૪) તથા પદોના કર્તા. વસનજી/વસીદાસ અને આ કવિ એક હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]