ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વસ્તુગીતા’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘વસ્તુગીતા’'''</span> : વસ્તા વિશ્વંભરની અદ્વૈતવિચારનું નિરૂપણ કરતી જ્ઞાનમાર્ગી પરંપરાની ૮ અધ્યાય ને સાખીની ૪૨૭ કડીની કૃતિ(મુ.). કવિએ પ્રથમ ૭ અધ્યાયમાં અદ્વૈતવિચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વસ્તિગ | ||
|next = | |next = વસ્તુપાલ_ગણિ | ||
}} | }} |
Latest revision as of 15:59, 15 September 2022
‘વસ્તુગીતા’ : વસ્તા વિશ્વંભરની અદ્વૈતવિચારનું નિરૂપણ કરતી જ્ઞાનમાર્ગી પરંપરાની ૮ અધ્યાય ને સાખીની ૪૨૭ કડીની કૃતિ(મુ.). કવિએ પ્રથમ ૭ અધ્યાયમાં અદ્વૈતવિચારનું નિરૂપણ કર્યું છે, અને અંતિમ અધ્યાયમાં આગળના સાતે અધ્યાયમાં કરેલી ચર્ચાનો અધ્યયવાર સાર આપ્યો છે. જીવ અને શિવ વચ્ચેનો ભેદ, માયાનું કાર્ય, પંચીકરણની પ્રક્રિયા, પંચકોષ અને જીવ-બ્રહ્મની એકતા, આત્મસ્વરૂપને કેમ પામવું, જીવ-ઈશ્વર-બ્રહ્મ-પરબ્રહ્મનું સ્વરૂપ તથા વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ દ્વારા ઈશ્વરરૈક્યનો અનુભવ કરવાની વાત આ અધ્યાયોમાં એમણે સમજાવી છે. કવચિત્ પોતાના વિચારને સ્ફુટ કરવા કવિ દૃષ્ટાંતનો આશ્રય લે છે. પરંતુ સીધા તત્ત્વનિરૂપણ તરફ એમનું લક્ષ વિશેષ છે. [ચ.શે.]