ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘા ભક્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાઘા(ભક્ત)'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૨૫/સં.૧૮૮૧ ભાદરવા-૧૧] : રામકબીર સંપ્રદાયના હરિજન સંતકવિ. પ્રેમસાગરના શિષ્ય. ગોંડલ પાસેના વાછરા ગામના વતની. પિતા પાતા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વાઘસિંહ
|next =  
|next = વાછો
}}
}}

Latest revision as of 16:13, 15 September 2022


વાઘા(ભક્ત) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૨૫/સં.૧૮૮૧ ભાદરવા-૧૧] : રામકબીર સંપ્રદાયના હરિજન સંતકવિ. પ્રેમસાગરના શિષ્ય. ગોંડલ પાસેના વાછરા ગામના વતની. પિતા પાતાભાઈ.માતા લક્ષ્મીબાઈ.તેમનો જન્મ ઈ.સ. ૧૭૯૨માં થયો હોવાનું અનુમાન થયું છે. ચારથી ૮ કડીનાં ૪ પદ(મુ.)ના કર્તા. એમાં તેમની ૮ કડીની ‘ચૂંદડી’ વધુ પ્રચલિત છે. કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.);  ૩. ઊર્મિનવરચના, જૂન ૧૯૭૦-‘વાઘા ભગતનાં ભજનો’, સં. જયમલ્લ પરમાર. [શ્ર.ત્રિ.]