ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યરાજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યરાજ'''</span> [ ] : તપગચ્છના જૈન સધુ. ૩૪ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. તપગચ્છમાં એક વિજ્યરાજ (જ.ઈ.૧૬૨૩-અવ.ઈ.૧૬૮૬) છે તે અને આ કવિ એક છે કે જુદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિજ્યમંડન_ગણિ | ||
|next = | |next = વિજ્યલક્ષ્મી_સૂરિ_લક્ષ્મી_સૂરિ_સૌભાગ્યલક્ષ્મી | ||
}} | }} |
Latest revision as of 16:48, 15 September 2022
વિજ્યરાજ [ ] : તપગચ્છના જૈન સધુ. ૩૪ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. તપગચ્છમાં એક વિજ્યરાજ (જ.ઈ.૧૬૨૩-અવ.ઈ.૧૬૮૬) છે તે અને આ કવિ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૪ કડીની ‘ચૈત્રી પૂનમની સ્તુતિ’(મુ.) ઉક્ત વિજ્યરાજની છે કે અન્ય કોઈની તે પણ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]