ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસેન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યસેન'''</span> : આ નામે ૫ કડીની ‘આદિજિન-વિનતિ’ અને ૧૦ કડીની ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યસેન છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : પ્રાચીન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિજ્યસુંદર | ||
|next = | |next = વિજ્યસેન_સૂરિ-૧ | ||
}} | }} |
Latest revision as of 04:21, 16 September 2022
વિજ્યસેન : આ નામે ૫ કડીની ‘આદિજિન-વિનતિ’ અને ૧૦ કડીની ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યસેન છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : પ્રાચીન છંદ ગુણાવલિ : ૧, સં. ગુણસુન્દરજી, સં. ૧૯૮૩. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]