ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાકુશલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાકુશલ'''</span> [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ચારિત્રધર્મની સાથે મળીને તેમણે ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના કરી હતી. સંદર્ભ : જૈન સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિદ્યાકીર્તિ-૨ | ||
|next = | |next = વિદ્યાચંદ | ||
}} | }} |
Latest revision as of 04:25, 16 September 2022
વિદ્યાકુશલ [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ચારિત્રધર્મની સાથે મળીને તેમણે ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના કરી હતી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]