ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયચંદ-વિનયચંદ્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયચંદ/વિનયચંદ્ર'''</span> : આ નામે હિંદીમિશ્ર ગુજરાતીમાં ૨૫ કડીની ‘બુઢ્ઢા ઉપદેશ પચ્ચીસી-સઝાય’ (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ સુદ ૨; મુ.), ‘ચંદનબાલા ચોઢાળિયું’ (ર.૧૮૨૯/સં.૧૮૮...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિનયકુશલ-૩ | ||
|next = | |next = વિનયચંદ્ર_આચાર્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 04:35, 16 September 2022
વિનયચંદ/વિનયચંદ્ર : આ નામે હિંદીમિશ્ર ગુજરાતીમાં ૨૫ કડીની ‘બુઢ્ઢા ઉપદેશ પચ્ચીસી-સઝાય’ (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ સુદ ૨; મુ.), ‘ચંદનબાલા ચોઢાળિયું’ (ર.૧૮૨૯/સં.૧૮૮૫, જેઠ સુદ ૭), ૧૧ કડીનું ‘ચૈત્રીપૂનમ-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ૧૫ કડીની ‘ચૌદ બોલસહિત ઋષભ શાંતિ-નેમિપાર્શ્વનાથ-જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘પાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ (લે.સં.૧૮મી -૧૯મી સદી અનુ.)-આ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનયચંદ/વિનયચંદ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ : ૨, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]