કાવ્યમંગલા/શુદ્ધિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|?. ?????????| ?????? ???}} {{Poem2Open}} માણસની ઉર્મિઓ અને આવેગોને અંતરાત્માના પ્રકાશમાં પહોંચાડી ત્યાં તેમને એક વિશુદ્ધિ આપી આધ્યાત્મિક રૂપ આપવામાં આવે ત્યારે જ તે કાવ્યને માટેનું યોગ્ય વસ્તુ...")
(No difference)

Revision as of 06:38, 16 September 2022

?. ?????????

 ?????? ???

માણસની ઉર્મિઓ અને આવેગોને અંતરાત્માના પ્રકાશમાં પહોંચાડી ત્યાં તેમને એક વિશુદ્ધિ આપી આધ્યાત્મિક રૂપ આપવામાં આવે ત્યારે જ તે કાવ્યને માટેનું યોગ્ય વસ્તુ બની શકે છે. જીવનનાં જે કાંઈ પ્રચલિત મૂલ્યો આવે છે તેને ઉન્નત કરીને આત્માનાં મૂલ્યો રૂપે પલટી નાખવામાં આવે ત્યારે જ માત્ર તે કાવ્યમય બની શકે છે. કાવ્યનો આનંદ અને સૌંદર્ય એ કોઈ વિશેષ ગહન રસમાંથી જન્મે છે; માનવનું સપાટી પરનું મન ઉશ્કેરાટ પામીને જીવનનો જે રસ અને આનંદ અનુભવે છે તેમાંથી તે જન્મતાં નથી.

*

કવિતાએ આત્માના આનંદનાં મૂલ સર્જક ઉત્પત્તિ સ્થાનોમાં પહોંચવાનું છે. એ આનંદમાંથી જીવનને નિહાળવાનું છે, અને જીવન સાથેની એ ગહન પ્રેરણાયુક્ત એક્તામાંથી જન્મતા દર્શન વડે જીવનને નવો ઘાટ આપવાનો છે. સાચા કવિના દર્શનનું અંતરતમ પ્રેરણામૂલ તે આવી અંતરતમ આંતર એકતા છે. (Future Poetry, પ્ર.૨૮ માંથી) -શ્રી અરવિન્દ

શુદ્ધિ
પૃષ્ઠ પંક્તિ છપાયેલું સુધારો
૧૫ ૧૧ સર્યોં સર્યાં
૨૪ ૨૦ કરુણ. કરુણ,
૨૮ ૧૪ सुन्दरम् सुन्दरम्,
૩૦ ૨૨ લ્હ્યા લ્હ્યો
૩૩ ૧૮ અથ્રિ અગ્નિ
૪૭ ૨૧ સરિત સરિત,
૫૧ ઝબકારા ઝબકારા
૫૯ અટ્ટાહાસે અટ્ટાહાસે
૬૩ ૧૮ ચોધારા ચોધારા
90 ગ્યા’તાં ગ્યા’તાં
૧૧૨ શીર્ષક દદો દર્દો